Dayaram

Kiye Thame Mohani – Kavi Dayaram

કિયે ઠામે મોહની ન જાણી રે, મોહનજી,
કિયે ઠામે મોહની ન જાણી રે? મોહનજી.

ભ્રકુટીની મટકમાં કે ભાળવાની લટકમાં,
કે શું મોહની ભરેલી વાણી રે? મોહનજી.

દામોદર! દુઃખડા કાપો રે!

દામોદર! દુઃખડા કાપો રે! પાવલે લાગું!
નંદલાલ! નિકજાનંદ આપો રે! – એ વર માંગુ!
વ્હાલાજી! હું છું પળ પળનો અપરાધી ભરેલો આધિવ્યાધિ રે,
પાવલે લાગું! દામોદર!.

હું શું જાણુ જે વ્હાલે મુજમા શું દિઠ્યુ

હું શું જાણુ જે વ્હાલે મુજમા શું દિઠ્યુ,
વારે વારે સામો આવે મુખ લાગે મીઠુ.

હું જાઉં જળ ભરવા ત્યાં પુઠે પુઠે આવે,
વગર બોલાવ્યો મારુ બેડલુ ચડાવે, …

કાનુડો કામણગારો રે

કાનુડો કામણગારો રે, સાહેલી,
આ તો કાનુડો કામણગારો રે!
રંગે રૂડો ને રૂપાળો રે, સાહેલી,
આ તો કાનુડો કામણગારો રે!

રંગ રાતોરાતો મદમાતો,
ને વાંસલડીમાં ગીતડાં ગાતો,

શિક્ષા શાણાને…

સરવ કામ છાંડીને
પરથમ શ્રીગુરુ ગોવિન્દ ભજિયે જી;
સકલ કામના – સિદ્ઘિ જેથી,
વારે તેહેને તજિયે. શિક્ષા શાણાને…..

પરોપકાર, પ્રીતિ, મૃદુ વાણી;
મોટા જન તે જાણોજી;