Muktanand Swami

Mohan Ne Gamwaane Ichho Maan Ni

મોહનને ગમવાને ઈચ્છો માનની ,
ત્યાગો સર્વે જુઠી મનની ટેક જો …
પતીવ્રતાનો ધર્મ અચલ કરી પાળજો ,
હરી ચરણે રેહજો અબળા થઇ છેક જો …..મોહનને

Pragat ke gun hum gaave

રાગ : કાફી

પ્રગટકે ગુન હમ ગાવે, પ્રગટ દર્શકું પાવે,
પ્રગટ વિના જે ભૂત ભવીષ્ય હે, સો સુપને મેંન ભાવે પ્રગટ …